Home /News /kutchh-saurastra /મગફળીની ખરીદી માટે 51 ગોડાઉન ભાડે રખાયા, 1 કરોડ 10 લાખ ગુણીની ખરીદી

મગફળીની ખરીદી માટે 51 ગોડાઉન ભાડે રખાયા, 1 કરોડ 10 લાખ ગુણીની ખરીદી

ફાઇલ તસવીર

    રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી માટે ગોડાઉન ભાડે રાખવામાં આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીની ખરીદી માટે ગોડાઉન ભાડે રાખવામાં આવ્યા છે.

    રાજ્ય સરકાર દ્વારા કુલ 51 ગોડાઉન ભાડે રાખવામા આવ્યા છે. જેમાં રાજકોટ દ્વારા 1 કરોડ 10 લાખ ગુણીની ખરીદી કરવામાં આવી છે. ટેકાના ભાવે વધુ મગફળીની ખરીદી માટે ગોડાઉન ભાડે રખવામાં આવ્યા છે. અહીં સૌરાષ્ટ્રના યાર્ડમાં ટેકાના ભાવ કરતા 200થી 250 રૂપિયા ઓછા ભાવે મગફળીનું વેંચાણ કરવામાં આવશે.
    First published: