દેશ વિરોધી પ્રવૃતિની અટકાવામાં સરકાર નિષ્ફળઃJNU વિવાદ પર બોલ્યા પ્રવિણ તોગડીયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
દેશ વિરોધી પ્રવૃતિની અટકાવામાં સરકાર નિષ્ફળઃJNU વિવાદ પર બોલ્યા પ્રવિણ તોગડીયા
રાજકોટઃVHPના નેતા પ્રવિણ તોગડિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેમણે જેએનયુ વિવાદ મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે,દેશ વિરોધી પ્રવૃતિની અટકાવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.કાશ્મીરમાં પાકિસ્તાનના નારા લાગે છે ત્યારે સરકાર કેમ કોઈ પગલા ભરતી નથી. કાશ્મિરમાં ચાલતી પ્રવૃતિઓને અટકાવી ન શક્યા જે હવે જેએનયુમાં પહોંચી છે.જો કે પ્રવિણ તોગડીયાએ રામ મંદિર મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, સ્પટ બહુમતવાળી સરકાર હોવાથી રામ મંદિર બનવાન આશા છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
રાજકોટઃVHPના નેતા પ્રવિણ તોગડિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેમણે જેએનયુ વિવાદ મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે,દેશ વિરોધી પ્રવૃતિની અટકાવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.કાશ્મીરમાં પાકિસ્તાનના નારા લાગે છે ત્યારે સરકાર કેમ કોઈ પગલા ભરતી નથી. કાશ્મિરમાં ચાલતી પ્રવૃતિઓને અટકાવી ન શક્યા જે હવે જેએનયુમાં પહોંચી છે.જો કે પ્રવિણ તોગડીયાએ રામ મંદિર મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, સ્પટ બહુમતવાળી સરકાર હોવાથી રામ મંદિર બનવાન આશા છે.
First published: February 18, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...