પોરબંદરના કાંધલ જાડેજાએ વ્યસ્તતાને કારણે ન કર્યું મતદાન

  • Share this:
પોરબંદર: કુતિયાણાની હાઈવોલ્ટેજ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કુતિયાણા બેઠક પર ભાજપ-કોંગ્રેસની સાથે NCP પણ કુતિયાણાથી મેદાનમાં છે. ત્યારે NCPના ઉમેદવાર કાંધલ જાડેજાએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે મારી જીત નિશ્ચિત છે, 80 ટકા જેટલું મતદાન મારા તરફી થશે, સાથે જ કહ્યું કે હું ફ્રી થઈશ તો પોરબંદર મતદાન કરવા જઈશ, મહત્વનું છે કે ભાજપમાંથી ભીમા ધુલાનો પુત્ર મેદાનમાં છે.

ત્યારે કાંધલ જાડેજા વ્યસ્ત હોવાને કારણે તેઓએ મતદાન નથી કર્યું.
First published: