પોરબંદર: કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પેટ્રોલપંપ પર તોડફોડ કરી

કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સામત ઓડેદરાના પેટ્રોલપંપ પર તોડફોડ કરી છે. ધારાસભ્ય કાંધલ જાડેજાએ પેટ્રોલપંપ પર કરેલી તોડફોડ મામલે સામત ઓડેદરાના પુત્રએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.

કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સામત ઓડેદરાના પેટ્રોલપંપ પર તોડફોડ કરી છે. ધારાસભ્ય કાંધલ જાડેજાએ પેટ્રોલપંપ પર કરેલી તોડફોડ મામલે સામત ઓડેદરાના પુત્રએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
પોરબંદર: NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સામત ઓડેદરાના પેટ્રોલપંપ પર તોડફોડ કરી હોવાની માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ, કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સામત ઓડેદરાના પેટ્રોલપંપ પર તોડફોડ કરી છે. ધારાસભ્ય કાંધલ જાડેજાએ પેટ્રોલપંપ પર કરેલી તોડફોડ મામલે સામત ઓડેદરાના પુત્રએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે. કાંધલ જાડેજા હાલ જામીન પર મુક્ત છે. તોડફોડની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ કરી છે અને ધારાસભ્ય કાંધલ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
First published: