Home /News /kutchh-saurastra /

પોરબંદરઃ ભારતીય જળસીમામાંથી 5 બોટ સહિત 30 માછીમારોનું પાક. મરીન દ્વારા અપહરણ

પોરબંદરઃ ભારતીય જળસીમામાંથી 5 બોટ સહિત 30 માછીમારોનું પાક. મરીન દ્વારા અપહરણ

પોરબંદરઃ ભારતીય જળસીમામાંથી 5 બોટ સહિત 30 માછીમારોનું પાક. મરીન દ્વારા અપહરણ.

    પોરબંદરઃ ભારતીય જળસીમામાંથી ફરી બોટો અને માછીમારોનું પાક. મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરાયું હોવાની માહિતી મળી છે. અપહરણ કરાયેલી તમામ બોટો પોરબંદરની હોવાની શક્યતા છે.

    મળીતી વધુ વિગત મુજબ, ભારતીય જળસીમામાંથી પાંચ બોટ સહિત 30 માછીમારોનું પાક. મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરાયું છે. અપહરણ કરાયેલી તમામ બોટો પોરબંદરની હોવાની શક્યતા છે. અત્યારસુધી બોટ કે માછીમારો વિશે વધુ કોઈ માહિતી મળી નથી. કોસ્ટલ વિભાગ-પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Boats, Fishermen, Kidnapping, Porbandar, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन