Home /News /kutchh-saurastra /

અત્યાર સુધીમાં ભાવનગર-11.91, તલાલા-સોમનાથમાં-14 ટકા મતદાન નોંધાયું

અત્યાર સુધીમાં ભાવનગર-11.91, તલાલા-સોમનાથમાં-14 ટકા મતદાન નોંધાયું

પરષોત્ત સોલંકીની બેઠક પર સૌથી ઓછુ મતદાન નોઁધાયુ...

પરષોત્ત સોલંકીની બેઠક પર સૌથી ઓછુ મતદાન નોઁધાયુ...

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કુલ 89 બેટક પર મતદાન થઈ રહ્યું છે, જેમાં 851 ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ ઉમેદવારોનું ભાવી આજે રાજ્યના મતદાતાઓ નક્કી કરી રહ્યા છે. ત્યારે જોઈએ સવારે 10 વાગ્યા સુધીમાં ભાવનગર, પોરબંદર તલાલા-સોમનાથ બેઠક પર કેટલા ટકા મતદાન થયું.

- ભાવનગર જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં 11.91 ટકા મતદાન નોઁધાયુ, જેમાં 1,93,860 મતદારોએ કર્યુ મતદાન
- પરષોત્ત સોલંકીની બેઠક પર સૌથી ઓછુ મતદાન નોઁધાયુ
- ભાવનગર ગ્રામ્ય બેઠક પર 3.28 ટકા મતદાન નોંધાયું
- પોરબંદર વિધાનસભા બેઠક પર 11.20% મતદાન
- તાલાળા અને સોમનાથ બેઠક પર સારેસાશ ૧૪% મતદાન

જૂનાગઢ જિલ્લામાં મતદાન
માણાવદર 15.86 % મતદાન
જૂનાગઢ 12.21% મતદાન
કેશોદ 13.72% મતદાન
માંગરોળ 11.22% મતદાન
First published:

Tags: Assembly Election2017, Gujarat eleciton 2017, Porbandar, Somnath, Talala, ભાવનગર

આગામી સમાચાર