રિલાયન્સ ગૃપના ચેરમેન પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રિલાયન્સ ગૃપના ચેરમેન પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા
દ્વારકાઃ રિલાઇન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી,પત્ની નીતા અંબાણી તેમના બને પુત્રો અનત અને આકાશ અંબાણી,પુત્રી ઈશા અંબાણી અલગ અલગ બે પ્રાઇવેટ હેલીકોપ્ટર દ્વારા દ્વારકાના હેલીપેડ પર ગઇકાલે સાંજે ઉતરાણ હતું. પવિત્ર પુરસોતમ માસની પૂનમ હોવાથી અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો.

  • Share this:
દ્વારકાઃ રિલાઇન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી,પત્ની  નીતા અંબાણી તેમના બને પુત્રો અનત અને આકાશ  અંબાણી,પુત્રી ઈશા અંબાણી અલગ અલગ બે પ્રાઇવેટ હેલીકોપ્ટર  દ્વારા દ્વારકાના હેલીપેડ પર ગઇકાલે સાંજે ઉતરાણ હતું. પવિત્ર પુરસોતમ માસની પૂનમ હોવાથી અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો. તેમની સાથે મુકેશ અંબાણીના સગાવ્હાલાઓ પણ દ્વારકાદિશના દર્શન કરવા આવ્યા હતા.તે સમયે અંબાણી પરિવારને   નિહાળવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારે બાદ દ્વારકાના જગતગુર શંકરાચાર્યના શારદ મઠમાં દવાર્જા ની પૂજા કરી હતી. અને પાદુકા પૂજન કર્યું હતું . ત્યાર બાદ દ્વારકાધીશના દર્શન કરી ભગવાન દ્વારકાધીશની પોણા આઠવાગ્યાની સંધ્યા આરતી  ત્યાર બાદ દ્વારકાદિશ ભગવાનની  સાડા આઠ વાગ્યાની આખરી  સયન આરતી  કરી  હતી. આજના દ્વારકાદિશ ભગવાનના અન્ન્કોટ પણ અંબાણી પરિવાર તરફથી ધરવામાં આવ્યા હતા. અંબાણી પરિવારે અન્નકુંટના દર્શન કરીને  બાય રોડ જામનગર જવા નીકળ્યા હતા.
First published: July 3, 2015
વધુ વાંચો
अगली ख़बर