શૈતાન સાસરિયાઃ મોરબીમાં બીજી પુત્રી જન્મતા માતા, બે પુત્રીઓને જીવતી સળગાવાઈ

News18 Gujarati | News18 Gujarati
Updated: May 20, 2017, 11:59 AM IST
શૈતાન સાસરિયાઃ મોરબીમાં બીજી પુત્રી જન્મતા માતા, બે પુત્રીઓને જીવતી સળગાવાઈ
મોરબીમાં સાસરિયાની શૈતાનીયત સામે આવતા ચારે બાજુથી ફિટકાર વરસી રહ્યો છે. બીજી પુત્રી જન્મતા માતા, બે પુત્રીઓને જીવતી સળગાવાઈ હોવાના આક્ષેપ થયા છે. પોલીસે સાસુ-સસરા, પતિની ધરપકડ કરી છે.મોરબીમાં માતા એને બે પુત્રીઓના મોત મામલે આજે પોલીસે સાસુ-સસરા સહિત ત્રણની અટકાયત કરી છે.સાસરિયાએ બીજી પુત્રી જન્મતા સળગાવી હોવાનો પિયરપક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો.

  • Share this:

mrb hatya patni1

બે દીકરી સાથે માતા શીતલબેન પરમારના મોત મામલે મૃતક મહિલાના ભાઈ અમરશીભાઈ જીણાભાઇ કણઝારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે શીતલબેનના પતિ દયારામ પરમાર, સસરા નરશી રવજી પરમાર અને સાસુ શારદાબેન પરમાર એ ત્રણેય તેને મ્હેણાં ટોણા મારી માનસિક ત્રાસ ગુજારતા તેની બહેને આપઘાત કર્યો હતો.

જયારે મૃતક પરિણીતાની નણંદ ઉર્મિલાબેન હડીયલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાભી મૃતક શીતલબેન પરમારે તેની બંને દીકરીઓને સળગાવી નાખી માસુમ દીકરીઓની હત્યા નીપજાવી છે. પોલીસે પતિ,સાસુ અને સસરા સામે ૩૦૬ તેમજ ૧૪૪ મુજબ તેમજ મૃતક મહિલા વિરુદ્ધ ૩૦૨ કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં મૃતક પરિણીતાના ભાઈની ફરિયાદને આધારે પોલીસે પતિ તેમજ સાસુ-સસરા સામે ગુન્હો નોંધ્યા બાદ ત્રણેયને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

First published: May 20, 2017, 11:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading