Home /News /kutchh-saurastra /Morbi news: યુવતીને ભોળવીને બેનને મારી નાખવાની ધમકી આપી આચર્યું હતું દુષ્કર્મ, આરોપી ઝડપાયો

Morbi news: યુવતીને ભોળવીને બેનને મારી નાખવાની ધમકી આપી આચર્યું હતું દુષ્કર્મ, આરોપી ઝડપાયો

દુષ્કર્મના આરોપીની તસવીર

mobri latest crime news: મોરબીના દરબારગઢમાં રહેતા પરિવારની યુવતી પર સાહિલ ઈકબાલભાઇ ખાન નામના વિધર્મી શખ્સે લલચાવી દુષ્કર્મ (mobri girl molestation) આચર્યું હતું.

અતુલ જોશી, મોરબીઃ મીરબી શહેરના (Morbi crime news) દરબારગઢ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને ફોસલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ (girl trap in love) આચર્યા બાદ વિધર્મી શખ્સે ધાક ધમકી આપીને યુવતી અને તેની બેનને ગાળો આપીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં ભોગ બનેલ યુવતીએ મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની (police arrested) ધરપકડ કરી હતી.

મોરબીમાં (mobri news) વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મોરબીના દરબારગઢમાં રહેતા પરિવારની યુવતી પર સાહિલ ઈકબાલભાઇ ખાન નામના વિધર્મી શખ્સે લલચાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સબંધ રાખવા અને આ બાબતે કોઈને પણ કહ્યું તો મારી નાંખવાની ધાક ધામકી આપી હતી.

ભોગ બનેલ યુવતીએ હિમતભેર સામનો કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સાહિલ ઈકબાલભાઇ ખાન (રહે.વીસીપરા કુલીનગર મોરબી) નામના વિધર્મી ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કલમ 376 (બળાત્કાર), 504 અને 506(2) મુજબ ગુનો નોંધ્યો હતો. તપાસ બાદ ગઈ કાલે આરોપી સાહિલ ઈકબાલખાન પઠાણની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે (Devbhoomi Dwarka)જામકલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે (bhatavadia village) એક ઢોંગી ભૂવાએ માત્ર 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમા ભૂવા વિરૂધ્ધ રોષ વ્યાપ્યો છે. હતો આ મામલે ખંભાળિયાની સેસન્સ કોર્ટે (Khambhaliya Sessions Court) આરોપીને તકસીરવાન ઠેરવી આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી (Sentenced to 20 years in prison) છે.

આ પણ વાંચોઃ-UK News: બેન્કે ભૂલથી લોકોના ખાતામાં રૂ.1300 કરોડ નાખી દીધા! હવે પાછા લેવામાં છૂટ્યા પસીના

આજના યુગમાં લોકો કેટલા અંધવિશ્વાસમા (Superstition) આવી એવા ઢોંગી ભૂવાઓનો ભરોસો કરી બેસે છે. જેનો એક કિસ્સો દેવભૂમી દ્વારકા જીલ્લાના (Devbhoomi Dwarka) જામકલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે (bhatavadia) સામે આવ્યો છે. આમતો નાના એવા ભાટવડિયા ગામમા સર્વે સમાજના લોકો વસે છે. અહી ગામથી દૂર સિમ વિસ્તારમા એક મામા દેવનુ મંદીર આવેલુ હતું.

આ પણ વાંચોઃ-Surendranagar: ખાંડિયામાં યુવકની કપડાની દોરી વડે ગળેટુંપો આપીને કરાઈ હતી હત્યા, મોતનું રહસ્ય ઘેરાયું

જેના કહેવાતા દેવભૂમિ દ્વારકામાં ભુવા દ્વારા 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ (rape complaint) પીડિતાની માતા દ્વારા કરવામા આવતા આ મામાદેવના કેહવાતા ભુવાની પાપ લીલા સામે આવી હતી. ભાટીયાથી આઠ કિલોમીટર ભાટવાડિયા ગામે બનેલ આ ઘૃણાસ્પદ બનાવે હાલ ભારે ઊહાપોહ મચાવ્યો છે. ત્યારે પોલીસ ની કામગીરી પણ સરાહનીય હતી ને ગણતરીના કલાકોમા આરોપીને પકડી કાયદાનું ભાન કરાવેલ હતુ.

આ પણ વાંચોઃ-Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે Police થઈ દોડતી

આ સમગ્ર ઘટનાની જો વાત કરવામા આવે તો જામ કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે ભોગ બનેલ બાળકી છેલ્લા ઘણા સમયથી બેચેન રહેતી તેમજ સ્વાસ્થ્ય સારુંના રહેતા તે જ ગામ મા રહેતોને મામાદેવના ભુવા તરીકે કામ કરતાં ભરત સોનગરા પાસે ગયેલ હતા દેવની દયા થાય અને પોતાની પુત્રીને અહીથી સારુ થાય એવી આશા સાથે પીડિતાના માતા પિતા અહી દીકરીને લઈ ગયેલ હતા.
First published:

Tags: Crime news, Gujarati News News, Morbi News