Home /News /kutchh-saurastra /

મોરબી: હળવદમાં પાકના ભાવ મુદ્દે ખેડૂતોનો ચક્કાજામ

મોરબી: હળવદમાં પાકના ભાવ મુદ્દે ખેડૂતોનો ચક્કાજામ

હળવદમાં પાકના ભાવ મુદ્દે ખેડૂતોનો ચક્કાજામ

સોમવારે હળવદના ખેડૂતો દ્વારા પાકના ભાવ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો

    અતુલ જોશી, મોરબી: પાકના ભાવ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળતાં તેઓ રોષે ભરાયા છે.

    સોમવારે હળવદના ખેડૂતો દ્વારા પાકના ભાવ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. હળવદના ખેડૂતો દ્વારા ચક્કાજામ કરી વરિયાળીની ખરીદી રોકવામાં આવી હતી. યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાયો હતો.

    આ પણ વાંચો: જૂનાગઢ : વિસાવદરમાં ખુરશીઓ ખાલી રહેતા સીએમનો કાર્યક્રમ રદ થયો?


    હળવદના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ચક્કાજામને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આટલું જ નહીં, બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Protest, ખેડૂત

    આગામી સમાચાર