ભાવનગરઃપિતાના નરાધમ મિત્રએ 11 વર્ષની બાળકી પર આચર્યુ દુષ્કર્મ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભાવનગરઃપિતાના નરાધમ મિત્રએ 11 વર્ષની બાળકી પર આચર્યુ દુષ્કર્મ
ભાવનગરઃભાવનગરના માઢીયા ગામે ગત મોડી રાત્રે ૧૧ વર્ષની બાળાને તેના પિતાનો મિત્ર ફોસલાવીને બાઈક પર લઈ ગયો અને બાદમાં બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. લોહીલુહાણ હાલતે બાળાને ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભાવનગરઃભાવનગરના માઢીયા ગામે ગત મોડી રાત્રે ૧૧ વર્ષની બાળાને તેના પિતાનો મિત્ર ફોસલાવીને બાઈક પર લઈ ગયો અને બાદમાં બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. લોહીલુહાણ હાલતે બાળાને ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. માઢીયા ગામે ખેતમજુરી કરતા એક પરિવારના મોભીનો મિત્ર તેના ઘરે આવ્યો હતો અને બાળા તે સમયે છાશ લેવા માટે તેની માતાના કહેવા પ્રમાણે ગઈ હતી એ ગાળામાં બાળાના પિતાનો મિત્ર પાછળ ગયો અને બાઈક પર ફોસલાવીને અંધારામાં દુર ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં તેને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં પોલીસને જાણ કરવામાં આવી અને બાળાને ૧૦૮ મારફત તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर