અમદાવાદમાં યલો એલર્ટઃઆવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે હીટવેવ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 2:53 PM IST
અમદાવાદમાં યલો એલર્ટઃઆવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે હીટવેવ
બે દિવસ વાદળછાયા વાતાવરણને લઇ લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જો કે હવે ફરી ગરમી તેનો પ્રકોપ બતાવી શકે છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કરીછે.અમદાવાદમાં યલો એલર્ટ તેમજ 42થી 43 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. જો આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવ રહેશે.આગામી દિવસોમાં તાપમાન વધશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 2:53 PM IST
બે દિવસ વાદળછાયા વાતાવરણને લઇ લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જો કે હવે ફરી ગરમી તેનો પ્રકોપ બતાવી શકે છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કરીછે.અમદાવાદમાં યલો એલર્ટ તેમજ 42થી 43 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. જો આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવ રહેશે.આગામી દિવસોમાં તાપમાન વધશે.

પવનની દિશા બદલાતાની સાથે રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે.રાજ્યમાં પશ્ચિમ ઉતર પશ્ચિમના પવન ફુકાય રહ્યા છે.સુકા અને ગરમ પવન ફુકાવવાના કારણે દક્ષિણ ગુજરાતમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હિટવેવની સ્થિતિ રહેશે.તો અમદાવાદ શહેરમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યુ છેઅને હજુ પણ આગામી દિવસોમાં ગરમીનુ પ્રમાણ વધશેજો કે મે મહિનાના અંત સુધીમાં રાજ્યનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર પહોચે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 
First published: May 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर