Home /News /kutchh-saurastra /

પોલીસ પ્રજાનો મિત્ર: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શાળાના બાળકો માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધા નું આયોજન 

પોલીસ પ્રજાનો મિત્ર: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શાળાના બાળકો માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધા નું આયોજન 

સ્પર્ધામાં

સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો

પોલીસ સંભારણા દિન અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શાળાના બાળકો માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

    હાલ ચાલી રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ સંભારણા દિન અને રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી સંદર્ભે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શાળાના બાળકો માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.

    કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા પર હાર અર્પણ કરી અંજલિ અપાઇ હતી. સાથેજ ભુજ શહેરના માજી નગરપતિ મંગળદાસ મહેશ્વરી ની 81મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયત સામે આવેલી તેમની પ્રતિમા પર હાર અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવાયા હતા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kutch Police

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन