Home /News /kutchh-saurastra /

પશ્ચિમ કચ્છ પોલીસને મળ્યા બે નવાં વાહનો, યોગ્ય ટ્રાફિક બોર્ડના અભાવે મૂળ ઉપયોગ અશક્ય

પશ્ચિમ કચ્છ પોલીસને મળ્યા બે નવાં વાહનો, યોગ્ય ટ્રાફિક બોર્ડના અભાવે મૂળ ઉપયોગ અશક્ય

ઈન્ટરસેપ્ટર

ઈન્ટરસેપ્ટર વાન

ઓવરસ્પીડ તેમજ ટ્રાફિકના અન્ય ગુનાઓને નાથવા પશ્ચિમ કચ્છ પોલીસને કૅમેરા અને સ્પીડ ગનથી સુસજ્જ ઇન્ટરસેપ્ટર વાહન ફાળવવામાં આવ્યું પણ 

    કચ્છ: ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ફાળવવામાં આવેલ 100 ઇન્ટરસેપ્ટર વાનમાંથી એક વાન પશ્ચિમ કચ્છ પોલીસને પણ સોંપાયું છે. ઈનોવા ગાડીમાં જરૂરી બદલાવો કરી પોલીસ માટે બનાવાયેલ આ ઈન્ટરસેપ્ટર વાન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ વાહનમાં લાગેલા 360 ડિગ્રી કૅમેરા તેમજ સ્પીડ ગન થકી ઓવરસ્પીડ, સીટબેલ્ટ તેમજ મોટર વ્હીકલ એક્ટ મુજબ પ્રથમ દ્રષ્ટિએ બનતા ગુનાઓ વિરુદ્ધ મેમો બનાવી વાહનચાલકોને દંડ કરવામાં આવશે. જો કે જિલ્લામાં ગતિ મર્યાદા બોર્ડના અભાવે હાલ ઓવરસ્પીડ ઉલ્લંઘન.નો દંડ ફટકારી શકાતું નથી.
    First published:

    Tags: Kutch, Kutch Police

    આગામી સમાચાર