Home /News /kutchh-saurastra /

વિધાનસભા અધ્યક્ષ બન્યા બાદ નીમાબેન કચ્છની મુલાકાતે, વિવિધ સમાજો દ્વારા કરાયું સ્વાગત - VIDEO

વિધાનસભા અધ્યક્ષ બન્યા બાદ નીમાબેન કચ્છની મુલાકાતે, વિવિધ સમાજો દ્વારા કરાયું સ્વાગત - VIDEO

ડો.

ડો. નીમાબેન આચાર્યનું સ્વાગત

ડૉ. નીમાબેન આચાર્ય (dr nimaben acharya) પ્રથમ વખત જિલ્લામાં પધાર્યા હતા ત્યારે જિલ્લામાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરાયું.

    કચ્છ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (gujarat legislative assembly speaker) બન્યા બાદ ડૉ. નીમાબેન આચાર્ય (dr nimaben acharya) પ્રથમ વખત જિલ્લામાં પધાર્યા હતા ત્યારે જિલ્લામાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરાયું હતું. ભચાઉ શહેર (Bhachau), સામખિયાળી (Samakhiyali) તેમજ આડેસર (Adesar) ખાતે બુધવારે તેમના સ્વાગત માટે કાર્યક્રમ યોજાયા હતા. સાથે જ ભુજ શહેરમાં પણ તેમના સ્વાગત માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 200થી વધારે સંસ્થાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.
    First published:

    Tags: Gujarat Legislative Assembly, Kutch district, Kutch Latest News, Kutch news, Saurashtra Kutch, કચ્છ, કચ્છ સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन