Home /News /kutchh-saurastra /

કાશ્મીરમાં હત્યાઓ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કચ્છમાં ઠેર ઠેર વિરોધ

કાશ્મીરમાં હત્યાઓ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કચ્છમાં ઠેર ઠેર વિરોધ

ભુજમાં

ભુજમાં વિરોધ પ્રદર્શન કરાયો હતો

કાશ્મીરમાં થયેલી હત્યાઓ વિરુદ્ધ કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન સાથે વિરોધ કરવામાં આવ્યો

    કચ્છઃ કાશ્મીરમાં (kashmir) છેલ્લા થોડા દિવસોમાં થયેલી હત્યાઓનો (protest over murder) વિરોધ સમગ્ર રાષ્ટ્રમાં થઈ રહ્યો છે. કચ્છમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયો હતો. કચ્છમાં વિવિધ જગ્યાઓએ પૂતળા દહનના આયોજન સાથે વિરોધ કરાયો હતો. ભુજ શહેરમાં જ્યુબિલિ ગ્રાઉન્ડ પાસે આ આયોજન કરાયું હતું જ્યાં પૂતળાને આગ ચાંપવામાં આવી તે પહેલાં જ પોલીસ દ્વારા પૂતડો જપ્ત કરાયો હતો.
    First published:

    Tags: Kutch news, Latest gujarati news, Protested

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन