kutch news: ભુજ મધ્યે કપડાં વેચાણ કરવા આવતા વેપારીઓ (tredars) વચ્ચે શનિવારે સાંજે ઓલ્ફ્રેડ હાઈસ્કુલ બહાર બોલાચાલી બાદ મારામારી (fighting) થઈ હતી. મળતી માહિતી અનુસાર કપડાં ખરીદવા આવેલા ગ્રાહકો મુદ્દે વેપારીઓના બે જૂથ ઝઘડ્યા હતા.
kurch viral video: શનિવાર સાંજે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કુલ બહાર ફૂટપાથ પર કપડા નું વેચાણ કરતા ધંધાર્થીઓ બાખડયા હતા. અમદાવાદ અને અન્ય જીલ્લાઓ થી ભુજ મધ્યે કપડાં વેચાણ કરવા આવતા વેપારીઓ વચ્ચે શનિવારે સાંજે ઓલ્ફ્રેડ હાઈસ્કુલ બહાર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. મળતી માહિતી અનુસાર કપડાં ખરીદવા આવેલા ગ્રાહકો મુદ્દે વેપારીઓના બે જૂથ ઝઘડ્યા હતા. મારામારી સમયે આસપાસ લોકોનું ટોળું ભેગું થયું હતું અને બનાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર