ઉતરાયણમાં 108ને એક જ દિવસમાં 3787 કોલ્સ આવ્યા

VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 5:08 PM IST
ઉતરાયણમાં 108ને એક જ દિવસમાં 3787 કોલ્સ આવ્યા
અમદાવાદઃઉત્તરાયણને લઈ રાજ્યભરમાં ઈમરજન્સી કોલ્સ વધ્યા છે. લોકો ધાબા પર પતંગ ચગાવવાની મજા માણતા હોય છે ત્યારે ક્યારેક મજામાં તેઓ અજાણતા જ અકસ્માતનો ભોગ બનતા પણ હોય છે. ત્યારે 108 દ્વારા તાબડતોબ તેમની પાસે પહોચી જવાય છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 5:08 PM IST
અમદાવાદઃઉત્તરાયણને લઈ રાજ્યભરમાં ઈમરજન્સી કોલ્સ વધ્યા છે. લોકો ધાબા પર પતંગ ચગાવવાની મજા માણતા હોય છે ત્યારે ક્યારેક મજામાં તેઓ અજાણતા જ અકસ્માતનો ભોગ બનતા પણ હોય છે. ત્યારે 108 દ્વારા તાબડતોબ તેમની પાસે પહોચી જવાય છે.
108ને ગઈકાલે રાજ્યભરમાંથી કુલ 3787 કોલ્સ મળ્યાં છે. રાજ્યભરમાં 108ની સેવાને આજે સવારે 9 વાગ્યા સુધીમાં 764 કોલ મળ્યા છે.108ની સેવાને વાહન અકસ્માત સહિતના 764 કોલ્સ મળ્યા છે.
First published: January 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर