Home /News /kutchh-saurastra /

કચ્છમાં સૌપ્રથમ વખત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરાયું

કચ્છમાં સૌપ્રથમ વખત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરાયું

હિન્દુ

હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવા બાઈક રેલીનું આયોજન કરાયું હતું

kutch news: ભુજ તાલુકાના બળદિયા ગામ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

    kutch news: રવિવારે કચ્છના ભુજ (bhuj news) તાલુકાના બળદિયા ગામ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણ (Unveiling of the statue of Chhatrapati Shivaji Maharaj) કરવામાં આવ્યું હતું. કચ્છમાં પ્રથમ વખત છતરપતી શિવાજી મહારાજની મૂર્તિ જાહેર ચોકમાં બનાવવામાં આવી છે. આ પ્રસંગે હિન્દુ યુવા સંગઠન દ્વારા ભુજથી બળદિયા ભવ્ય ભગવા બાઈક રેલીનું (bike rally bhuj ot baladiya village) આયોજન પણ કરાયું હતું. આ પ્રસંગે સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ કૌશલેન્દ્ર સિંહ, રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સંગઠનના પ્રમુખ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત કચ્છના રાજવી પરિવારના કૃતાર્થસિંહ જાડેજા પણ રેલીમાં જોડાયા હતા.
    First published:

    Tags: Bhuj News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन