Home /News /kutchh-saurastra /

કચ્છ: ભુજમાં કિન્નરો માટે યોજાયો અનોખો ફેશન શો, કિન્નરોએ કર્યું રેમ્પ વોક, જુઓ Video

કચ્છ: ભુજમાં કિન્નરો માટે યોજાયો અનોખો ફેશન શો, કિન્નરોએ કર્યું રેમ્પ વોક, જુઓ Video

ફેશન

ફેશન શોના વિજેતાઓને ઈનામ અપાયા હતા

Kutch News : ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ દ્વારા ખાસ કિન્નરો માટે ફેશન શોનું આયોજન કરાયું હતું.

    Kutch News : સોમવારે જિલ્લામથક ભુજની વિરામ હોટલના પ્રાંગણમાં ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના કિન્નરો માટે ખાસ ફેશન શો અને રેમ્પ વોકનું આયોજન કરાયું હતું. તેમજ ભાગ લીધેલા લોકોને સંસ્થા તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. સમાજમાં કિન્નરોને સમાન સ્થાન મળે તેમજ સમાજ તેમને એક સન્માનીય નજરથી જુએ તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Fashion show, Kinnar, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन