Home /News /kutchh-saurastra /

દિવાળીની રજાઓ શરૂ થતાં કચ્છમાં ઠેર ઠેર પ્રવાસીઓ ઉમટ્યા,ભુજના પ્રાગ મહેલ અને આઇના મહેલની પ્રવાસીઓએ મુલાકાત લીધી

દિવાળીની રજાઓ શરૂ થતાં કચ્છમાં ઠેર ઠેર પ્રવાસીઓ ઉમટ્યા,ભુજના પ્રાગ મહેલ અને આઇના મહેલની પ્રવાસીઓએ મુલાકાત લીધી

કચ્છ

કચ્છ

દિવાળીની રજાઓ શરૂ થતાં કચ્છના વિવિધ પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જામી છે

    કચ્છઃ દિવાળી શરૂ થતા સમગ્ર કચ્છમાં ઠેર ઠેર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ભુજ માંડવી ધોરડો જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં બહારગામથી આવેલા લોકો જોવા મળી રહ્યા છે. ધોરડો ખાતે આવેલા સફેદ રણમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે તેમજ ધોરડોમાં આવેલી ટેન્ટ સીટીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ રોકાણ કર્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन