કચ્છ: આજે સમગ્ર રાજ્યમાં નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબિકા હેલ્થ કેમ્પમાં વિવિધ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દ્વારા આરોગ્ય સંબંધી સેવાઓ આપવામાં આવી હતી. સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મા કાર્ડ પણ આપવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં આજે અમિતાભ હેલ્થ કેર હતી એક હજાર લોકોને આ હેલ્થ કાર્ડ આપવાનો લક્ષ્ય પૂરું પાડવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર