Home /News /kutchh-saurastra /

અંજાર: ૩૦ વર્ષીય યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારાતા ચકચાર, બહેનને પણ મળી ધમકી, 5 સામે ફરિયાદ

અંજાર: ૩૦ વર્ષીય યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારાતા ચકચાર, બહેનને પણ મળી ધમકી, 5 સામે ફરિયાદ

પધ્ધર

પધ્ધર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો

યુવતીને અગવા કરી ૪ દિવસ સુધી રૂમમાં પૂરી રાખી અને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બંધાયા

    કચ્છ : અંજાર તાલુકાના કનૈયાબે ગામની ૩૦ વર્ષીય યુવતી પર બળાત્કાર થયા હોવાનો મામલો બહાર આવતા ચકચારી મચી ગયી છે. પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે ફરિયાદીને અપહરણ કરી ૪ દિવસ એક રૂમમાં મોઢે રૂમાલ બાંધી પૂરી રખાયો હતો. તે દરમ્યાન તેની સાથે બળજબરી પુર્વક શારીરિક સંબંધ બંધાયો હતો. ઉપરાંત ફરિયાદીના બેનને આ વાત કોઈને ન કહેજે નહિતર જાનથી મારી નાખશું તેવી ધમકી પણ અપાઈ હતી. આ બાબતે ૫ લોકો વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: અંજાર, કચ્છ સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन