Home /News /kutchh-saurastra /

કચ્છ: જિલ્લામાં આવતા મંગળવારે કોરોના રસીકરણની સુપર મેગા વેક્સીનેશન ડ્રાઇવ

કચ્છ: જિલ્લામાં આવતા મંગળવારે કોરોના રસીકરણની સુપર મેગા વેક્સીનેશન ડ્રાઇવ

મંગળવારે

મંગળવારે જિલ્લામાં કોરોનાની સુપર મેગા વેક્સીનેશન ડ્રાઇવ

corona vaccine drive kutch: જિલ્લામાં સુપર મેગા વેક્સીનેશન ડ્રાઇવ યોજાશે. આ ડ્રાઈવમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના ૬૦ હજાર ડોઝ જિલ્લાને મળશે. તંત્ર દ્વારા પણ મોટી સંખ્યામાં રસીકરણ કરવા તૈયારીઓ થઈ રહી છે તેમજ લોકોને પણ મોટી સંખ્યામાં રસી લેવા અનુરોધ કરાય છે.

વધુ જુઓ ...
    કચ્છઃ સમગ્ર દેશ સાથે રાજ્ય અને જિલ્લામાં પણ કોરોનાનો રસીકરણ (corona vaccine) પૂરી ઝડપથી આગળ વધે છે. આ અઠવાડિયે ગુરુવારથી શનિવાર સુધી યોજાયેલી મેગા ડ્રાઈવમાં મોટી સંખ્યામાં રસીકરણ થતાં, આવતા મંગળવારે જિલ્લામાં સુપર મેગા વેક્સીનેશન ડ્રાઇવ યોજાશે. આ ડ્રાઈવમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના ૬૦ હજાર ડોઝ જિલ્લાને મળશે. તંત્ર દ્વારા પણ મોટી સંખ્યામાં રસીકરણ કરવા તૈયારીઓ થઈ રહી છે તેમજ લોકોને પણ મોટી સંખ્યામાં રસી લેવા અનુરોધ કરાય છે. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવા દરેકને મોબાઈલ પર મેસેજ કરાશે તેમજ બીજા ડોઝની તારીખ આવતી હોય તેવા લોકોને જાણ કરવા કૉલ સેન્ટર પણ શરૂ કરાયો છે.
    First published:

    Tags: Kutch news, કોરોના

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन