કોમેડિયન કપિલના શોને અલવિદા કહી સુનિલ ગ્રોવર બન્યો અમદાવાદનો મહેમાન,સૌને પેટ પકડી હસાવ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 9, 2017, 2:59 PM IST

અમદાવાદઃજાણીતા કોમેડીયન અને એક્ટર સુનિલ ગ્રોવર અમદાવાદના મહેમાન બન્યા હતા. ધ કપિલ શર્મા શો દ્વારા જાણીતા થયેલ કોમેડીયન સુનિલ ગ્રોવર એક ખાનગી ક્લબ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. ગુજરાતના જાણીતા બિલ્ડરો દ્વારા આ ખાસ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કોમેડીયન સુનિલ ગ્રોવરએ પેટ પકડીને હસાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર્શકોને ખુબ જ આકર્ષિત કરનાર ઘ કપિલ શર્મા શોને સુનિલ ગ્રોવર અલવિદા કહી ચુક્યો છે.
First published: April 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर