Home /News /kutchh-saurastra /

અંજાર શહેરી વિકાસ સમિતિની બેઠકમાં શહેરના વિવિધ કામોની રાજ્યમંત્રી દ્વારા સમીક્ષા કરાઈ

અંજાર શહેરી વિકાસ સમિતિની બેઠકમાં શહેરના વિવિધ કામોની રાજ્યમંત્રી દ્વારા સમીક્ષા કરાઈ

રાજ્યમંત્રી

રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષાથાને બેઠક યોજાઇ હતી 

શહેરના વિવિધ વિકાસ કામોની રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સમીક્ષા કરાઈ.

    ભુજ : આજે અંજાર શહેરના વિવિધ વિકાસકામોની સમીક્ષા કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અંજારના પ્રવાસન સ્થળો વીરબાળ સ્મારકભૂમિ ,જેસલ-તોરલની સમાધિથી ધોળાજંકશન તેમજ નગરપાલિકાના વિકાસકામો, એપીએમસી અંજાર અને લીલાશા કુટીયા અંડરબ્રિજની પ્રાથમિક તબક્કાની કામગીરી તેમજ અંજાર પ્લે ગ્રાઉન્ડ અને તળાવોની, બગીચાના વિકાસકામ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમંત્રી વહેલી તકે અને યોગ્ય રીતે આ કામગીરી પુરી થાય તેમ કરવા સંબંધિતો સાથે ચર્ચા કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Kutch, Minister, અંજાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन