અમારા પાંચ મુદ્દા પર વલણ સ્પષ્ટ કરો પછી મંત્રણા: SPG

મહેસાણા : સરકાર દ્વારા પાટીદારોની અનામતની માંગ સાથે ચાલતા આદોલનને વિધાનસભા ચુંટણી પહેલા મંત્રણા કરી ઉકેલ લાવવા માટે આમંત્રણ અપાય છે. પહેલા પાસ અને હવે પાટીદારોના સંગઠન એસપીજીને મંત્રણા માટે આમંત્રણ અપાયું છે. ત્યારે સરકારે SPGની ટીમને મંત્રણા માટે આમંત્રિત કરવાના અહેવાલને પગલે SPG ધ્વારા મહેસાણા ખાતે દેદીયાસણમાં સાવગીરી મહારાજના મંદિરે રવિવારે એક બેઠક બોલાવી હતી જેમાં SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સહીત રાજ્યના તમામ જીલ્લા માંથી આવેલા SPG આગેવાનો અને પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા

મહેસાણા ખાતે મળેલી SPGની બેઠકમાં રાજ્ય ભાર માંથી આવેલા પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિ માં નવયુવાનોને SPGમાં જોડવામાં આવ્યા હતા ત્યાર બાદ સરકારે આપેલા મંત્રણાના આમંત્રણને પગલે મહેસાણામાં મળેલી આ બેઠકમાં SPG ધ્વારા સરકાર વારંવાર બોલાવી કોણીએ ગોળ આપતી હોવાનું જણાતા આ વખતે પહેલા SPGના જાહેર કરાયેલા મહત્વના પાંચ મુદ્દાઓ પર ક્યાં મુદ્દા માટે સરકાર તૈયાર છે નિર્ણય કરવા તે સ્પસ્ટ કરે ત્યારે જ મંત્રણા માટે મુલાકાત થાય તેમ છે.
બીજી તરફ આગામી દિવસોમાં પાસ આગેવાન હાર્દિક પટેલ ગુજરાત પરત આવી રહ્યો છે ત્યારે SPG પણ તે માટે મહત્વની પ્રતિક્રિયા આપતા સમાજના લાભ માટે મહત્વના મુદ્દે આવાજ ઉઠાવનાર હાર્દિકના પડખે રહેવા SPGના સભ્યો ખડે પગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર