Home /News /kutchh-saurastra /

Kutch: પતંગ રસિકો જાણો કચ્છમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેટલી રહેશે, જાણો તમામ વિગતો

Kutch: પતંગ રસિકો જાણો કચ્છમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેટલી રહેશે, જાણો તમામ વિગતો

પતંગ

પતંગ

કચ્છમાં ઉતરાયણના દિવસે પવનની ગતિ ઓછી હોતા પવન ચગાવવાના શોખીનોને હતાશા અનુભવવી પડે છે. જો કે આ વર્ષે ઉતરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

    કચ્છ: કચ્છમાં આવતીકાલે ઉતરાયણના પવનની ગતિ સારી રહેવાથી પતંગ ચગાવવાના શોખીનો માટે સારો દિવસ રહેશે. જિલ્લામાં સારી હવા સાથે ચોખ્ખું આકાશ રહેતા ઉતરાયણના દિવસે લોકો દિવસભર પતંગ ચગાવવાનો આનંદ લઇ શકશે.

    છેલ્લા અનેક વર્ષોથી કચ્છમાં ઉતરાયણના દિવસે પવનની ગતિ ઓછી હોતા પવન ચગાવવાના શોખીનોને હતાશા અનુભવવી પડે છે. જો કે આ વર્ષે ઉતરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: ઉત્તરાયણની છેલ્લી ઘડીની ખરીદી વચ્ચે Police Drive, કોરોનાની SOP ભંગ કરી તો થશે કાર્યવાહી

    જિલ્લા મથક ભુજ ખાતે આવેલ હવામાન વિભાગની કચેરી દ્વારા જણાવાયું હતું કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. તે ઉપરાંત ચોખ્ખું આકાશ રહેતા વરસાદની કોઈ સંભાવના ન હોતાં, દિવસભર તડકો રહેશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, Uttarayan 2022, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन