Home /News /kutchh-saurastra /

કચ્છ: મુખ્યમંત્રીના પ્રવાસ અગાઉ સુરક્ષા ચકાસણી અને રિહર્સલ સહિતની તૈયારીઓ કરવામાં આવી

કચ્છ: મુખ્યમંત્રીના પ્રવાસ અગાઉ સુરક્ષા ચકાસણી અને રિહર્સલ સહિતની તૈયારીઓ કરવામાં આવી

સ્વામિનારાયણ

સ્વામિનારાયણ મંદિર ખાતે સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી

10 નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે આવતા આર. ડી. વરસાણી હાઇસ્કુલ તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે સુરક્ષા વધારાઈ

    કચ્છ:  આવતીકાલે 10 નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે તે આવવાના છે. મુખ્યમંત્રી જિલ્લા મથક ભુજની આર. ડી. વરસાણી હાઇસ્કુલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલનમાં હાજરી આપશે તેમજ ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરશે. મુખ્યમંત્રીના પ્રવાસ અગાઉ જિલ્લા મથક ભુજમાં તૈયારીઓ શરૂ કરાઇ હતી. આર. ડી. વરસાણી કુલ તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમની વ્યવસ્થા શરૂ કરાઈ હતી તેમજ સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ભુજ એરપોર્ટ થી સ્વામિનારાયણ મંદિર સુધી મુખ્યમંત્રી ના કાફલાનો રિહર્સલ યોજવામાં આવ્યો હતો.
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन