સાયબર હુમલાથી બચવા શુ સાવચેતી રાખવી જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 7:33 AM IST
સાયબર હુમલાથી બચવા શુ સાવચેતી રાખવી જાણો
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 7:33 AM IST
 દુનિયાના ઘણા દેશોમાં રેનસમ વેર વાયરસએ તરખાટ મચાવ્યો છે.આ વાયરસની અસર દુનિયાના 100 દેશોમાં જોવા મળી રહી છે.જેમાં ભારત પણ બાકાત રહી શક્યું નથી.આ વાયરસ ઘણો જ જોખમી હોવાનું પુરવાર થઇ રહ્યું છ.જ્યાર રેનસમ વાયરસના કારણે કોમ્પ્યુટરમાં રહેલા તમામ ડેટા ઇન્ક્રીપ્ટ થઇ જાય છ.જકે આ સમયે કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ શું કરવું જોઇએ તેમજ આ અંગે માહિતી મેળવવા માટે સાયબર ક્રાઇમ દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કર્યાં છે.જેમાં કોઇપણ વ્યક્તિને વધુ માહિતીની જરૂર હોય તો 079-22861917 અને 079-25398549 પર સંપર્ક કરી શકશે.


શું ઇન્સ્ટોલ કરવું.


એન્ટી રેનસમ વેર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું

માઇક્રોસોફ્ટનું MS-17-010 વિન્ડોઝ ઓપરેટીંગ સીસ્ટમમાં અપડેટ કરવું


શું ડીસેબલ કરવું.


સર્વર મેસેજ બ્લોક નામની સર્વિસ ડીસેબલ કરવી

માઇક્રોસોફ્ટ સોફ્ટવેરમાં માઇક્રો ફંક્શન ડીસેબલ કરવું


વાયરસથી બચવા માટે કઇ બાબતો ધ્યાનમાં રાખવી.


સમયાંતરે ડેટાનું બેકઅપ લેવું જોઇએ.

કોમ્પ્યુટરને ઇન્ટરનેટ કનેક્શનથી ડીસકનેક્ટ કરવું.

આ વાયરસથી ઇફેક્ટેડ સીસ્ટમ જણાય તો તેને નેટવર્કમાંથી ડિટેચ કરવું


First published: May 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर