Home /News /kutchh-saurastra /

કચ્છના નખત્રાણાના સાંગનારમાં ફરી ડખો: જાણો શું છે પર્યાવરણ માટે લડતા આ ગામનો મુદ્દો

કચ્છના નખત્રાણાના સાંગનારમાં ફરી ડખો: જાણો શું છે પર્યાવરણ માટે લડતા આ ગામનો મુદ્દો

ગામમાં

ગામમાં લગાવતી પવનચક્કી વિરુદ્ધ શેના માટે અહીંના લોકો કરી રહ્યા છે વિરોધ, જુઓ વિડિયો.

ગામમાં લગાવતી પવનચક્કી વિરુદ્ધ શેના માટે અહીંના લોકો કરી રહ્યા છે વિરોધ, જુઓ વિડિયો.

    કચ્છઃ નખત્રાણા (Nakhatrana news) તાલુકાના સાંગનારા ગામમાં (Sangnara village) 2015થી પવનચક્કીઓ લગાડવાનું શરૂ થયું હતું. અમુક સમયમાં ગ્રામજનોને જાણ થઈ કે પવનચક્કીથી પર્યાવરણને નુકસાન પહોંચ્યુ હતો જેથી આ પવનચક્કીઓનો (windfarms) વિરોધ શરૂ થયો. બે વર્ષ પહેલાં પવનચક્કીની કામગીરી ફરી શરૂ કરાઇ હતી અને ગ્રામજનો દ્વારા ફરી વિરોધ કરાતાં, આ મુદ્દો ફરી ઉપડ્યો હતો. વીડિયોમાં જુઓ ગ્રામજનોના મુદ્દાઓ અને તેમની રજૂઆત.
    First published:

    Tags: Gujarati News News, Kutch news, Nakhatrana

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन