Home /News /kutchh-saurastra /

ભુજ: ઋષિ પાંચમ નિમિતે ખારી નદી પાસે પરંપરાગત પૂજાવિધિ સાથે મેળો ભરાયો

ભુજ: ઋષિ પાંચમ નિમિતે ખારી નદી પાસે પરંપરાગત પૂજાવિધિ સાથે મેળો ભરાયો

મહિલાઓ

મહિલાઓ દ્વારા ઋષિ પાંચમ નિમિતે પરંપરાગત પૂજા કરાઇ હતી

ખારી નદી પાસે આવેલા સપ્ત ઋષિ મંદિરે મહિલાઓએ સાત ઋષિઓની પૂજા કરી

    ભુજ : આજે ભાદરવા મહિનાની પાંચમને ઋષિ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ દ્વારા સાત ઋષિઓની પૂજા કરી આ દિવસ ઉજવવામાં આવે છે. ભુજમાં ખારી નદી પાસે આવેલા સપ્ત ઋષિ મંદિરે મહિલાઓ દ્વારા પરંપરાગત પૂજા કરાઇ હતી. આ નિમિતે મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓએ સાત ઋષિઓ, ભગવાન શિવ અને વડની પૂજા કરી હતી. ખારી નદી પાસે હર વર્ષની જેમ પરંપરાગત મેળો પણ bharaayo હતો અને મહિલાઓ દ્વારા મંદિરની બહાર જુગાર રમી ઉજવણી કરાઇ હતી.
    First published:

    Tags: Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन