Home /News /kutchh-saurastra /કચ્છઃ સરહદ ડેરી સાથે 60 લાખના કૌભાંડ મુદ્દે સી.આઇ.ડી. દ્વારા ત્રણની ધરપકડ

કચ્છઃ સરહદ ડેરી સાથે 60 લાખના કૌભાંડ મુદ્દે સી.આઇ.ડી. દ્વારા ત્રણની ધરપકડ

૬૦

૬૦ લાખના કૌભાંડમાં પકડાયેલા ત્રણ આરોપીઓ

kutch news: વર્ષ 2018માં છ માસ સુધી મોટા કરોડીયા દૂધ ઉત્પાદક મંડળીના સંચાલક દ્વારા દૂધ શીત કેન્દ્ર પહોંચાડવાની બદલે બારોબાર વહેંચી નાખતું હતું.

    કચ્છઃ આજે પોલીસના સી.આઇ.ડી. (CID police) વિભાગ દ્વારા સરહદ ડેરી સાથે કૌભાંડ (Scandal with Sarahad Dairy) રચવાના મુદ્દે ત્રણ ઇસમોની ધરપકડ કરાઈ હતી. ગુનાની વિગત આ પ્રમાણે છે કે વર્ષ 2018માં છ માસ સુધી મોટા કરોડીયા દૂધ ઉત્પાદક મંડળીના સંચાલક દ્વારા દૂધ શીત કેન્દ્ર પહોંચાડવાની બદલે બારોબાર વહેંચી નાખતું હતું. ડેરી દ્વારા ઇન્સ્પેકશન દરમ્યાન ખબર પડી હતી કે 6 મહિનાથી આ રીતે દૂધ પહોંચાડવાની બદલે આંકડા ફરાવી રોજના 300થી 400 લીટર દૂધ વચ્ચેથી જ ખાઈ જવાતું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Sarhad dairy, કૌંભાંડ, સીઆઇડી`

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन