Home /News /kutchh-saurastra /

કચ્છ: ભુજના જર્જરિત રસ્તાઓનું પાલિકા દ્વારા આખરે સમારકામ શરૂ

કચ્છ: ભુજના જર્જરિત રસ્તાઓનું પાલિકા દ્વારા આખરે સમારકામ શરૂ

ખાતમુહૂર્ત

ખાતમુહૂર્ત

લાંબા સમયથી બિસ્માર હાલતમાં પડેલા ભુજના રસ્તાઓનું રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાંથી સમારકામ શરૂ કરવામાં આવ્યું

    કચ્છ: જિલ્લાના મુખ્ય મથક ભુજના અનેક વિસ્તારો રસ્તા લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા હતા. વરસાદ બાદ આ રસ્તાઓની હાલત દયનીય બની હતી. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની દરેક નગરપાલિકાને આવા રસ્તાઓના સમારકામ માટે રૂ. 75 લાખની ફાળવણી કરવામાં આવી હતી જે બાદ જિલ્લામથક ભુજના રસ્તાઓનું રિસર્ફેસીંગ કામ આખરે શરૂ કરાયું હતું. શહેરના પ્રમુખસ્વામી નગર વિસ્તારમાં નગરપાલિકાના હોદેદારો તેમજ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन