Home /News /kutchh-saurastra /

નખત્રાણા: આમારા ગામના લોકોએ પવનચક્કીઓ પર રોક લગાવવા કલેકટર સમક્ષ રજૂઆત ફરી કરી

નખત્રાણા: આમારા ગામના લોકોએ પવનચક્કીઓ પર રોક લગાવવા કલેકટર સમક્ષ રજૂઆત ફરી કરી

કલેક્ટર

કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા વહોંચેલા ગ્રામજનો

kutch news: આમારા ગામમાં (Aamara village) હાલ 36 પવનચક્કીઓ (windmills) કાર્યરત છે અને હજુ વધારે પવનચક્કીઓ ઊભી થવાની છે તેવામા હવે ગ્રામજનોને પર્યાવરણ અને પોતાના પશુઓના ચરવા માટે જમીનની ચિંતા થઈ રહી છે.

    kutch news: કચ્છના નખત્રાણા (Nakhatrana news) તાલુકાનો સાંગનારા ગામ (Sangnar village) છેલ્લા અમુક વખતથી ગામમાં લાગતી પવનચક્કીઓના (Windmills) વિરોધના લીધે ચર્ચામાં છે. તેવામાં તાલુકાના જ આમારા ગામ દ્વારા આજે કલેકટર કચેરી (Collector's Office) ખાતે ગામમાં વધુ પવનચક્કી માટે મંજૂરી ન આપવાની રજૂઆત કરાઈ હતી. આમારા ગામમાં હાલ 36 પવનચક્કીઓ કાર્યરત છે અને હજુ વધારે પવનચક્કીઓ ઊભી થવાની છે તેવામા હવે ગ્રામજનોને પર્યાવરણ અને પોતાના પશુઓના ચરવા માટે જમીનની ચિંતા થઈ રહી છે.
    First published:

    Tags: Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन