Home /News /kutchh-saurastra /

પદભ્રષ્ટ કરાયેલા કુકમાના સરપંચને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનું સમર્થન, જાણો શું છે મામલો

પદભ્રષ્ટ કરાયેલા કુકમાના સરપંચને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનું સમર્થન, જાણો શું છે મામલો

Kutch

Kutch News : ગત મહિને લાંચના આરોપમાં અટક થયા બાદ પદભ્રષ્ટ કરાયેલા સરપંચના સમર્થનમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ન્યાયિક તપાસની માંગ કરાઇ

Kutch News : ગત મહિને લાંચના આરોપમાં અટક થયા બાદ પદભ્રષ્ટ કરાયેલા સરપંચના સમર્થનમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ન્યાયિક તપાસની માંગ કરાઇ

    ગત મહિને ભુજ તાલુકાના કુકમા (Bhuj Kukma Sarpanch)  ગામ ના સરપંચ રૂપિયા ૪ લાખની લાંચ લેતાં ઝડપાયા હતાા. એ.સી.બી. દ્વારા ગોઠવાયેલા છટકામાં કુકમા ના સરપંચ કંકુબેન મારવાડા સહિત અન્ય ત્રણ લોકો આરોપી રહ્યા હતા. આ લાંચના ગુનામાં અટકાવ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામના સરપંચને પદભ્રષ્ટ કર્યા હતા. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સરપંચના સમર્થનમાં સોમવારે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક તેમજ સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરાઇ હતી અને ન્યાયિક તપાસની માંગ કરાઈ હતી.
    First published:

    Tags: Kutch news, Politics News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन