Home /News /kutchh-saurastra /

કચ્છ: ભર શિયાળે જિલ્લામાં ચોમાસું માહોલ, ભુજમાં 2.5 ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત બન્યા

કચ્છ: ભર શિયાળે જિલ્લામાં ચોમાસું માહોલ, ભુજમાં 2.5 ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત બન્યા

કચ્છમાં

કચ્છમાં ભારે વરસાદ

ભર શિયાળે જિલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ નોંધાયો હતો જિલ્લા મથક ભુજમાં 2.5 તો અંજારમાં 1.5 અને મુન્દ્રા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હત?

    કચ્છઃ કચ્છમાં શિયાળો જામવાની શરૂઆત થઇ હતી ત્યાં તો મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી છે. ગુરુવારથી જિલ્લામાં ઠેર ઠેર ઝરમર ઝાપટાં વરસ્યા હતા અને ત્યાર બાદ શુક્રવારે અનેક તાલુકાઓમાં જોરદાર કમોસમી વરસાદ નોંધાયો હતો. જિલ્લા મથક ભુજમાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો અને 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંજાર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ મુન્દ્રા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

    2. ગત મહિને ગુજરાત એટીએસ દ્વારા જાસૂસી કરતા પકડાયેલા બી.એસ.એફ. જવાને ભુજની પાલારા ખાસ જેલ ખાતે કસ્ટડી માર્ચ બે જેલ સહાયકો પર હુમલો કર્યો હતો. શુક્રવારે વહેલી સવારે 7.20 વાગ્યે ચા લેવા જવા જેવી નજીવી બાબતે ફરજ પરના ગાર્ડ સાથે બોલાચાલી કર્યા બાદ મારામારી કરી હતી અને ત્યારબાદ તેમને છોડાવવા એક ગાર્ડ વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Kutch news, Rainfall

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन