Navratri 2021 : કચ્છના મુખ્યમથક ભુજમાં અનેક વિસ્તારોમાં લોકો ગરબે ઘૂમ્યા,વોકળા ફળીયા, નાગર ચકલા, પ્રમુખસ્વામી નગર વગેરે વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન કરાયું
Navratri 2021 : કચ્છના મુખ્યમથક ભુજમાં અનેક વિસ્તારોમાં લોકો ગરબે ઘૂમ્યા,વોકળા ફળીયા, નાગર ચકલા, પ્રમુખસ્વામી નગર વગેરે વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન કરાયું
Navratri 2021 Kutch News : ગત વર્ષે કોરોના મહામારીને (Coronavirus) કારણે સરકાર દ્વારા ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકાયો હતો. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબા (Street Garba) યોજવાની અનુમતી આપાઈ હતી ત્યારે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં અનેક જગ્યાએ શેરી ગરબાનું આયોજન કરાયું હતું. લગભગ 70 જેટલા વિસ્તારોમાં શેરી (Street Garba in Bhuj) ગરબા ના આયોજન માટે મંજૂરી અપાઇ હતી. વોકળા ફળીયા, નાગર ચકલા, પ્રમુખસ્વામી નગર વગેરે વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન કરાયું હતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર