Home /News /kutchh-saurastra /કચ્છ: તંત્ર દ્વારા 'સેવા કેમ્પ' પર રોક પણ સેવાભાવી લોકોની સેવા અવિરત ચાલુ

કચ્છ: તંત્ર દ્વારા 'સેવા કેમ્પ' પર રોક પણ સેવાભાવી લોકોની સેવા અવિરત ચાલુ

X
Kutch

Kutch News : કેમ્પની સંખ્યામાં ઘટાડો પણ સેવર્થીઓ દ્વારા હરતા ફરતા કેમ્પ થકી સેવા અપાઈ

Kutch News : કેમ્પની સંખ્યામાં ઘટાડો પણ સેવર્થીઓ દ્વારા હરતા ફરતા કેમ્પ થકી સેવા અપાઈ

આવતીકાલથી નવરાત્રી (Navratri 2021) શરૂ થવાની છે ત્યારે માતા નો મઢ જતા (Mata no Madh Padayatra)  પદયાત્રીઓની સંખ્યા પણ ઘણી છે. આ વર્ષે તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજવાની મનાઈ ફરમાવાઈ છે પણ સેવાભાવી લોકો દ્વારા અનેક જગ્યાએ સેવા કેમ્પ યોજવામાં આવ્યા છે. તો અનેક રસ્તાઓ પર લોકોએ ગાડીઓ લઈ હરતા-ફરતા કેમ્પનું આયોજન કર્યું છે.
First published:

Tags: Kutch news, Navratri 2021, માતાનો મઢ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો