Home /News /kutchh-saurastra /

ભુજના વૉર્ડ-1ના રહીશોને પીવાના પાણીના ફાંફા! કચેરીને તાળાબંધી કરવાની ચીમકી

ભુજના વૉર્ડ-1ના રહીશોને પીવાના પાણીના ફાંફા! કચેરીને તાળાબંધી કરવાની ચીમકી

ભૂજમાં

ભૂજમાં વોર્ડ નંબર-1ના રહીશો દ્વારા આવેદન આપવામાં આવ્યું

Kutch News: 2 દિવસમાં પાણીનો પ્રશ્ન હળ ન થાય તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી.

    ભુજ શહેરના વૉર્ડ નંબર ૧માં છેલ્લા અનેક દિવસોથી પીવાના પાણી મુદ્દે લોકો પરેશાન થયા છે. સંજોગ નગરના અમન નગર વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. ઉપરાંત પીવાના પાણીમાં ગટરનો પાણી આવવાની પણ ફરિયાદ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કરાઇ હતી. આ મુદ્દે આજે વિસ્તારની મહિલાઓ દ્વારા મોર્ચ લઈ ભુજ નગરપાલિકા ખાતે પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરાઈ હતી. અને ૨ દિવસમાં સમસ્યાનો હલ નહિ આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી પણ અપાઈ હતી.
    First published:

    Tags: Bhuj, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन