Home /News /kutchh-saurastra /

કચ્છ: ગજોડની કંપનીમાં કર્મચારીનું શંકાસ્પદ રીતે મોત થતાં લોકોએ કંપની વિરુદ્ધ ઉગ્ર વિરોધ દાખવ્યો

કચ્છ: ગજોડની કંપનીમાં કર્મચારીનું શંકાસ્પદ રીતે મોત થતાં લોકોએ કંપની વિરુદ્ધ ઉગ્ર વિરોધ દાખવ્યો

કચ્છમાં

કચ્છમાં વિરોધ

ગજોડની સુમિટોમો કંપનીમાં કર્મચારીનું ભેદી રીતે મોત થતા લોકોએ ઝેરી ગેસથી મોત થયાનાં આક્ષેપ સાથે કંપની વિરુદ્ધ ઉગ્ર વિરોધ દર્શાવ્યો

    કચ્છ: ભુજ (bhuj) તાલુકાના ગજોડ ગામે આવેલી સુમિટોમો કંપનીમાં કામ કરતાં એક કર્મચારીનું શંકાસ્પદ રીતે મોત થતાં લોકોમાં રોષ ફેલાયો છે. કંપનીના કચરાપેટીમાંથી ઉદ્ભવેલા ઝેરી ગેસ શ્વાસમાં ગયા હોવાથી કર્મચારીનું મોત થયું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. ઘટના બાદ કંપની દ્વારા હતભાગીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં ન આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. હતભાગી ના પત્નીનું પણ આઘાત લાગવાથી મોત નીપજ્યું હતું.
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन