Home /News /kutchh-saurastra /

ભુજ: અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમાં પેન્શનર્સ સારવારનો ખર્ચ પરત ન મળતાં રોષ

ભુજ: અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમાં પેન્શનર્સ સારવારનો ખર્ચ પરત ન મળતાં રોષ

પેન્શનરોને

પેન્શનરોને સારવારના ખર્ચની રકમ પરત ન મળતી હોવાની ફરિયાદો

અદાણી જૂથ સંચાલિત ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં પેન્શનરોને સારવારના બિલ માફ ન થતાં પેન્શનરો આર્થિક મુશ્કેલીમાં

    કચ્છઃ અદાણી જૂથ સંચાલિત ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં પેન્શનરોને સારવારના ખર્ચની રકમ પરત ન મળતી હોવાની ફરિયાદો થઈ રહી છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ફક્ત સરકારી હોસ્પિટલોમાં થયેલી સારવારની જ રકમ પેન્શનરોને પરત મળશે. ભુજની સરકારી જનરલ હોસ્પિટલ છેલ્લા અનેક વર્ષોથી અદાણી જૂથને સંચાલન અર્થે અપાયેલ છે અને ફક્ત અહીં જ બિલ માફી થવામાં મુશ્કેલી આવતી હોવાની પેન્શનરોની રાવ છે.
    First published:

    Tags: Bhuj News, Gujarati News News, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन