Home /News /kutchh-saurastra /

કચ્છ: ડિજિટલ યુગમાં પંચાંગ અને ચોપડાની માંગ ઘટી તો કચ્છી ડટ્ટાની માંગ અવિરત

કચ્છ: ડિજિટલ યુગમાં પંચાંગ અને ચોપડાની માંગ ઘટી તો કચ્છી ડટ્ટાની માંગ અવિરત

કચ્છી

કચ્છી ડટ્ટા

કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ના વપરાશમાં વધારો આવતા વેપારીઓએ પંચાંગ અને રોજમેર ચોપડાનો વપરાશ ઘટાડ્યો પણ કચ્છના ખાસ તારીખના ડટ્ટાની માંગ

    કચ્છઃ દર વર્ષે દિવાળીના સમયે ગુજરાતી નવ વર્ષ સંદર્ભે તારીખના ડટ્ટાની માંગ રહેતી હોય છે. ડિજિટલ યુગમાં પણ આગળના ડટ્ટાનું મહત્વ ઘટ્યું નથી, તેમાં પણ કચ્છના માંડવીમાં બનતા આદર્શ અને મનહર ડટ્ટાની માંગ સૌથી વધારે રહે છે પણ બીજી તરફ પંચાંગ અને રોજ મેર ચોપડાની માંગ સતત ઘટતી આવી રહી છે.
    First published:

    Tags: Diwali 2021, Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन