Home /News /kutchh-saurastra /

ભુજની જી. કે. જનરલ હોસ્પિટલના સંચાલન જેવા અનેક મુદ્દાઓ અંગે વિરોધ પ્રદર્શિત કરાયું

ભુજની જી. કે. જનરલ હોસ્પિટલના સંચાલન જેવા અનેક મુદ્દાઓ અંગે વિરોધ પ્રદર્શિત કરાયું

વિરોધ

વિરોધ પ્રદર્શન

ભુજની અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં વિવિધ મુદ્દાઓ અંગે બહુજન આર્મી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

    કચ્છ:  ભુજ શહેરની અદાણી જૂથ દ્વારા સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના વિવિધ મુદ્દાઓ અંગે બહુજન આર્મી સસ્થા દ્વારા હોસ્પિટલ પરિસરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અદાણી જૂથને સંચાલન માટે અપાયેલ જનરલ હોસ્પિટલમાં પૂરતી સેવાઓ ન મળતી હોવાના આક્ષેપ કરાયા હતા. સાથે જ અનેક વિભાગોમાં પૂરતા તબીબો ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन