Home /News /kutchh-saurastra /

કચ્છ: દિવાળીની રજાઓ આવતા એસટી દ્વારા ખાસ વ્યવસ્થા; ઓનલાઇન બુકિંગ ચલણ વધ્યું

કચ્છ: દિવાળીની રજાઓ આવતા એસટી દ્વારા ખાસ વ્યવસ્થા; ઓનલાઇન બુકિંગ ચલણ વધ્યું

સતત

સતત વધતી મોંઘવારી વચ્ચે દિવાળીની રજાઓ આવતા લોકો સરકારી પરિવહન તરફ વળ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય એસટી બસો માટે દોઢ કરોડથી વધારે પિકી

સતત વધતી મોંઘવારી વચ્ચે દિવાળીની રજાઓ આવતા લોકો સરકારી પરિવહન તરફ વળ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય એસટી બસો માટે દોઢ કરોડથી વધારે પિકી

    સતત વધતા ડીઝલના ભાવના કારણે ખાનગી પરિવહન મોંઘું થયું છે. ખાનગી બસ સંચાલકો દ્વારા ભાડામાં વધારો કરતાં લોકો હવે એસ.ટી તરફ વળ્યા છે. દિવાળીની રજાઓ આવતા રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દાહોદ, ઝાલોદ, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત તરફ જવા વિશેષ બસોની ફાળવણી કરાઇ છે. તેમજ મોટા જૂથોને પ્રવાસ માટે બસોની ખાસ ફાળવણી કરવામાં આવશે.
    First published:

    Tags: Diwali vacation, Kutch, ST Bus

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन