Home /News /kutchh-saurastra /

પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના 103 પોલીસ કર્મીઓને અપાઈ બઢતી

પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના 103 પોલીસ કર્મીઓને અપાઈ બઢતી

પોલીસકર્મીને

પોલીસકર્મીને નવું બેજ આપવામાં આવ્યું

ભુજ ખાતે આવેલા તાલીમ ભવનમાં બુધવારે પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા 103 પોલીસકર્મીઓની બઢતીના અનુસંધાને નવા બેજ આપવામાં આવ્યા હતા

    ચ્કછચ્છ: પશ્ચિમ કચ્છ પોલીસના અધિક્ષક સૌરભ સિંહ દ્વારા હાલમાં જ 103 પોલીસકર્મીઓની બઢતી કરવામાં આવી હતી. બુધવારે જિલ્લા તાલીમ ભવન ખાતે આ 103 કર્મીઓને નવા બેજ સાથે બઢતી આપવામાં આવી હતી. આ બઢતીમાં કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે વિવિધ વિભાગોમાં બઢતી આપવામાં આવી હતી. સાથે જ મંગળવારે મુન્દ્રામાં થયેલી રૂ. 8 લાખની ચોરીના આરોપીની શોધ થઈ જતાં પોલીસ ટીમોનો સન્માન કરાયો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन