Home /News /kutchh-saurastra /આ વર્ષે ધંધો મંદ રહેતા, ભુજના સૌથી જૂના મૂર્તિકારે ઠાલવી વ્યથા

આ વર્ષે ધંધો મંદ રહેતા, ભુજના સૌથી જૂના મૂર્તિકારે ઠાલવી વ્યથા

X
આ

આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભદ્રાનો પડછાયો છે. જોકે ગણપતિ પૂજનમાં ક્યારેય ભદ્રા અવરોધરુપ માનવામાં આવતી નથી. કારણ કે ગણેશ પોતે મંગલમૂર્તી અને વિઘ્નહર્તા છે. આ ઉપરાંત શાસ્ત્રો મુજબ પાતાળ નિવાસિની ભદ્રાને શુભ ગણવામાં આવે છે. જેના કારણે ધરતી પર ભદ્રાનો અશુભ પ્રભાવ નથી રહેતો. તેથી વિઘ્નહર્તા ગણેશની ચતુર્થીના દિવસે આવતી ભદ્રા પણ શુભ ફળદાયી બની જાય છે.

Kutch News Ganesh Chaturthi : કોરોના તેમજ મૂર્તિના કદ બાબતે સરકારી ગાઇડલાઇન પર દોષ ઠાલવ્યો

આજથી ગણેશ ચતુર્થીની ઉજવણીઓ શરૂ થઈ છે સાથે જ સવારથી લોકો આખરી ક્ષણે બાપાની મૂર્તિ લેવા બજારમાં નીકળ્યા છે. News18 સાથે વાત કરતા ભુજમાં છેલ્લા ૩૦ વર્ષથી મૂર્તિ વહેંચતા કારીગરે જણાવ્યું હતું કે આ વર્ષે ધંધામાં ઘણી ખોટ જોવા મળશે તેવા એંધાણ છે. કારીગરે આ મુદ્દે સરકારની ગાઈડલાઇન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
First published:

Tags: Ganesh Chaturthi, Kutch news