Home /News /kutchh-saurastra /

અનોખી હસ્તકળા: 73 વર્ષીય વૃદ્ધા સિલાઈ કરી બનાવે છે અવનવી ઢીંગલીઓ

અનોખી હસ્તકળા: 73 વર્ષીય વૃદ્ધા સિલાઈ કરી બનાવે છે અવનવી ઢીંગલીઓ

ઢીંગલીઓ

ઢીંગલીઓ

સિલાઈ કરી કાપડની ઢીંગલીઓ બનાવતા 73 વર્ષીય વૃદ્ધા ફેસબુક પર જાતે ચલાવે છે બા નું બૂટિક પેજ

    કચ્છ:  73 વર્ષીય ભારતીબેન શાહ છેલ્લા અનેક વર્ષોથી સિલાઈ કરી ઢીંગલીઓ બનાવે છે. મૂળ સૌરાષ્ટ્રના અને અમદાવાદ વસેલા ભારતીબેન છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં સ્થાયી થયા છે. અહીં હસ્તકળા બજારને ઘણો અવકાશ હોતાં કચ્છમાં જ પોતાની કારીગરી કરી રહ્યા છે. સિલાઈ કરી કાપડમાંથી વિવિધ પ્રકાર તેમજ સાઇઝની ઢીંગલીઓ બનાવવામાં આવે છે. છેલ્લા થોડા મહિનાથી જિલ્લામથક ભુજના હસ્તકળા હબ ભુજ હાટ ખાતે સ્ટોલ લગાડી વેંચાણ કરે છે તેમજ ફેસબુક પર પણ પોતે બા નું બૂટિક પેજ ચલાવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, Kutch news, કચ્છ

    આગામી સમાચાર