Home /News /kutchh-saurastra /

કચ્છ: ભૂગર્ભજળ મુદ્દે વ્યૂહરચના ઘડી ખેતીવાડીને વેગ આપવા સંસ્થાએ યોજના તૈયાર કરી

કચ્છ: ભૂગર્ભજળ મુદ્દે વ્યૂહરચના ઘડી ખેતીવાડીને વેગ આપવા સંસ્થાએ યોજના તૈયાર કરી

ફોકસ

ફોકસ સ્કીલ સ્પીડ

ખેતીવાડી પર નિર્ભર કચ્છ જિલ્લામાં ભૂગર્ભજળ પર કામ કરી ખેતીવાડીને વેગ આપવા ગ્લોબલ કચ્છ સંસ્થા દ્વારા વ્યૂહરચના ઘડવામાં આવી

    કચ્છઃ કચ્છ એ મુખ્યત્વે ખેતીવાડી નિર્ધારિત પ્રદેશ છે. અનિયમિત વરસાદથી અનેક વખત ખેડૂતોને મોટા નુકસાનો વેઠવા પડે છે. આ પરિસ્થિતિને બદલવા ગ્લોબલ કચ્છ સંસ્થા દ્વારા એક અનોખી વ્યૂહરચના ઘડવામાં આવી છે. આ આયોજન થકી ભૂગર્ભ જળને ધ્યાનમાં રાખી તેના દ્વારા ખેતીવાડીને વેગ આપવા નો પ્રયાસ કરવામાં આવશે. આગામી એપ્રિલ અને મે મહિનામાં કચ્છના અબડાસા અને માંડવી તાલુકાઓમાં આ આયોજન અંતર્ગત કામ શરૂ કરવામાં આવશે.
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन