CBSE 12th Results 2017 જાહેર: cbse.nic.in પર જુવો પરિણામ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 10:55 AM IST
CBSE 12th Results 2017 જાહેર: cbse.nic.in પર જુવો પરિણામ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઇ) 12મીનું પરિણામ રવિવારે આજે જાહેર થયું છે. સીબીએસઇએ શુક્રવારે સાજે આ મામલે જાહેરાત કરી છે. આ વર્ષે 12મીની પરિક્ષા 9 માર્ચ 2017થી 29 એપ્રિલ 2017 વચ્ચે આયોજીત કરાઇ હતી. જેમાં 10,98,981 છાત્રોએ ભાગ લીધો હતો. જે ગત વર્ષની તુલનામાં 2.82 ટકા વધુ છે. દેશભરમાં 10,678 કેન્દ્રો પર 12મીની પરિક્ષાનું આયોજન કરાયું હતું. વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 10:55 AM IST
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઇ) 12મીનું પરિણામ રવિવારે આજે જાહેર થયું છે. સીબીએસઇએ શુક્રવારે સાજે આ મામલે જાહેરાત કરી છે. આ વર્ષે 12મીની પરિક્ષા 9 માર્ચ 2017થી 29 એપ્રિલ 2017 વચ્ચે આયોજીત કરાઇ હતી. જેમાં 10,98,981 છાત્રોએ ભાગ લીધો હતો. જે ગત વર્ષની તુલનામાં 2.82 ટકા વધુ છે. દેશભરમાં 10,678 કેન્દ્રો પર 12મીની પરિક્ષાનું આયોજન કરાયું હતું. વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયું  છે.

આ ત્રણ વેબસાઇટ પર જઇને તમે ચેક કરી શકો છો પરિણામ

www.cbse.nic.in
cbseresults.nic.in

results.nic.in
આજે જાહેર થતા પરિણામમાં છાત્રોને ગ્રેસ માર્ક્સ જોવા નહી મળે. જો કે બોર્ડે સ્પષ્ટ કરી દીધુ છે કે આજે જે રીઝલ્ટ જાહેર થશે તેમાં ગ્રેસ માર્ક નહી જોડવામાં આવે. પરંતુ બહુ ઝડપી સીબીએસઇની વેબસાઇટwww.cbse.nic.in અથવા માર્કશીટ પર તેને દર્જ કરી દેવાશે.

આ પુર્વે સીબીએસઈ12મીના પરિણામો પર સસ્પેન્સને લઇ માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશભરના વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા કહ્યુ ચિંતા ન કરશો, છાત્રો સાથે ના ઇન્સાફી નહી થાય.

કેવી રીતે જાણશો તમારુ પરિણામ

રિજલ્ટ જાહેર થયા પછી પહેલા બોર્ટની આધિકારીક વેબસાઇટ  cbse.nic.incbseresults.nic.in અથવા  results.nic.in પર જાવો

- ત્યાર પછીCBSE 12th Result 2017 લિંક પર ક્લિક કરો.

- જરૂરી માહિતી પુર્ણ કરો

- સબમિટ લિંક પર ક્લિક કરો પછી તમારુ રિઝલ્ટ સામે દેખાશે.
સીબીએસઇની સ્થાપના 1962માં કરાઇ હતી. બોર્ડ દેશભરમાં દર વર્ષે 10મી અને 12મીની પરિક્ષાનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે 10 લાખ પરિક્ષાર્થી બેસે છે.
First published: May 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर